વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા કલેકટરનું જાહેરનામું
કલ્યાણપુર-હરિપર-ચુર-ભાડથર રોડમાં હયાત માઇનોર બ્રિજ સીડી નં. 11/2 તથા 12/2 કે જે ખાનકી પથ્થરના ચણતર વાળો ખુબ જુનો બ્રીજ છે. જેના સ્લેબ તથા પિલર અને એબટમેન્ટમાં નુકશાન થયેલું હોવાથી સલામતીના ભાગરૂપે આ રસ્તાનો ભારે વાહનોનો ટ્રાફીક અન્ય રસ્તા પર ડાયવર્ટ કરવા તેમજ વૈકલ્પીક રસ્તા તરીકે ચુર-ચપર-ભાડથર વાળા રૂટ પર ભારે વાહનોને ડાયવર્ટ કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
કલ્યાણપુર-હરિપર-ચુર-ભાડથર રોડમાં હયાત માઇનોર બ્રિજ સીડી નં. 11/2 તથા 12/2 સ્લેબ તથા પિયર અને એબટમેન્ટ નુકશાન થયેલું હોય, જેથી સલામતીના ભાગરૂપે તમામ પ્રકારના ભારે વાહનોને આ બ્રીજ ઉપરથી પસાર થવા પર મનાઇ કરવામાં આવી છે. આ રૂટમાં આવતા-જતા તમામ પ્રકારના ભારે વાહનોએ વૈકલ્પિક રસ્તા તરીકે ચુર - ચપર - ભાડથર જતા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાસ્કર પરેશ ખંડણી અપહરણકાંડમાં આજે ફરધર સ્ટેટમેન્ટ લેવાતા કેસ પૂર્ણતાને આરે
December 19, 2024 03:32 PMરૂડામાં ઇમ્પેકટની માત્ર ૧૬૧ અરજી મંજૂર
December 19, 2024 03:29 PMઆંબેડકર મુદ્દે સંસદમાં ભાજપ કોંગ્રસની ધક્કામુક્કી
December 19, 2024 03:25 PMભારે વરસાદમાં અસરગ્રસ્ત ૭.૧૫ લાખથી વધુ ખેડૂતોને ૧૩૭૨ કરોડની સહાય ચૂકવાઈ
December 19, 2024 03:20 PMપોલીસમેનની હત્યા કેસમાં સાક્ષીના ભાઇ પર હુમલો: તોડફોડ
December 19, 2024 03:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech