એક જ રાતમાં ધોરાજીના ફેરણી ગામ પાસે બીએસએનએલના મોબાઈલ ટાવરમાંી ૧૦૦ મીટર કેબલ વાયર અને ત્રણ કાર્ડ સહિત રૂ.૪૦,૭૦૦ ની જ્યારે જેતલસર ઓવર બ્રિજ પાસે મોબાઈલ ટાવર એી ૧૦,૮૦૦ ની કિંમત કેબલ વાયરની ચોરી યા અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.દરમિયાન રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે આ ચોરીમાં કેશોદના કેવદ્વા ગામના બે શખસોને ઝડપી લઇ આ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.પોલીસની પુછતાછમાં આરોપીએ આઠ ચોરી કબૂલી હતી.પોલીસે આ બેલડી પાસેી રૂ.૧.૦૭ લાખનો મુદામાલ કબજે કરી જરૂરી કાર્યવાહી કરી હતી.
ધોરાજીમાં કલ્યાણ સોસાયટી ટેલીફોન એક્સચેન્જ સામે રહેતા અને બીએસએનએલમાં સબ ડિવિઝનલ એન્જિનિયર તરીકે ફરજ બજાવનાર અમિતભાઈ દિલીપકુમાર ઠાકર (ઉ.વ ૫૫) દ્વારા ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તારીખ ૨૫-૦૭ ના તેમના ટેકનિશિયનનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે રાત્રિના ફેરણી ગામ પાસે સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલા આપણા બીએસએનએલના મોબાઈલ ટાવરમાં ચોરી ઈ છે. જેી ફરિયાદી આ અંગે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે રાત્રિના કોઈ શખસો અહીંી મોબાઈલ ટાવરમાંી ખુલ્લામાં ૧૦૦ મીટર કોપર કેબલ તા ત્રીજી સિસ્ટમના ત્રણ કાર્ડ મળી કુલ રૂપિયા ૪૦,૭૦૦ હતા ચોરી કરી ગયા છે. જે અંગે તેમણે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જ્યારે આ જ સમયગાળા દરમિયાન જેતપુર તાલુકાના જેતલસર ગામ ઓવર બ્રિજ પાસે બીએસએનએલના ટાવરમાંી ૧૦૦ ી ૧૨૦ મીટરના કેબલ વાયર કે જેની અંદાજિત કિંમત રૂ.૧૦,૮૦૦ હોય તેની ચોરી યા અંગે બીએસએનએલના જવાબદાર કર્મચારી વિશાલ પોપટભાઈ રાંક (ઉ.વ ૩૬ રહે. ગોંડલ) દ્વારા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ચોરીના આ બનાવોને લઇ રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરી હેઠળ પીએસઆઇ ડી.જી.બડવા તા તેમની ટીમના હેડ કોન્સ.દિવ્યેશભાઇ સુવા,નિલેશભાઇ ડાંગર,રાજુભાઇ સાંબડા,હરેશભાઇ પરમારને મળેલી બાતમીના આધારે મેરવદર ગામની સીમમાંી રાજ ઉર્ફે રોકી જગદીશભાઇ ઉર્ફે જગાભાઇ મેઘનાી અને મોહિત ઉર્ફે લાલો રતીભાઇ દેત્રોજા(રહે. બંને કેવદ્વા તા. કેશોદ) ને ઝડપી લઇ આ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.પોલીસે આરોપી પાસેી કોપર કેબલ વાયર,મોબાઇલ ્રીજી ટાવરના કાર્ડ,મોબાઇલ ફોન,બાઇક અને ૨૧ કિલો કોપર સહિત કુલ રૂ.૧.૦૭ લાખનો મુદામાલ કબજે કર્યો હતો.આ બેલડીની પુછતાછ કરતા તેણે આ બે ચોરી સહિત કુલ આઠ ચોરીને અંજામ આપ્યો હોવાની કબુલાત આપી હતી.આ બંને શખસો એક જ ગામના હોય અને મિત્રો હોય બંને બાઇક લઇ ગ્રામીણ વિસ્તારમાં આંટાફેરા કરતા અને તક મળતા જ સીમ વિસ્તારમાં મોબાઇલ ટાવરમાંી કેબલ વાયરની ચોરી કરી આ વયાર સળગાવી તેમાંી કોપર કાઢી વેચી નાખતા હતાં.આ અંગે પોલીસે વિશેષ તપાસ હા ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech