એનડીએની બહત્પમતિ તરફ આગેકૂચ પણ ધારી જીત ન મળી: ઉત્તરપ્રદેશ અને રાજસ્થાને મોદીનું ગણિત બગાડ્યુ, કર્ણાટક અને બિહારમાં એનડીએને ફાયદો: એકિઝટ પોલના વરતારા સદંતર ખોટા પડા: જનતાનું મન કળી ન શકાયુ
દેશની જનતાએ ધાર્યા કરતા અગલ જ જનાદેશ આપીને ભાજપને મોટો ફટકો માર્યેા છે. ભાજપના વડપણ હેઠળ એનડીએ બહત્પમતિ મેળવીને તેવી સ્પષ્ટ સંભાવનાઓ છતાં આ વિજયમાં મજા નથી. ૪૦૦ પારના દાવાઓ યથાર્થ ઠર્યા નથી અને એકિઝટ પોલના તારણો પણ સદંતર ખોટા સાબિત થયા છે. દેશની જનતાનું મન પારખવામાં ભાજપ, મિડિયા અને એકિઝટ પોલ એ તમામ સંપૂર્ણ પણે નિષ્ફળ સાબિત થયા છે. જે નેરેટિવ છેલ્લા પાંચ મહિનાથી ઉભુ કરવામાં આવ્યું હતું તે ભ્રામક અને ગેરમાર્ગે દોરનારું હતું તેવું ચૂંટણી પરિણામોએ દર્શાવ્યું છે. આ પરિણામોની અસર સરકારની નિતિઓ અને અર્થતંત્રના વિકાસ પર પણ પડશે. આનો અંદેશો શેરબજારે ૪૦૦૦ પોઈન્ટ તૂટીને આપી દીધો છે. કોંગ્રેસને આ પરિણામો પછી સંજીવની મળી ગઈ છે અને પક્ષ ફરી ઉભો થવાના સપના જોવાની સ્થિતિમાં આવી ગયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકંડલા બંદરે કાર્ગો હેન્ડલિંગમાં ઐતિહાસિક સિદ્ધિ, 150 મિલિયન ટનનો આંકડો પાર
April 07, 2025 12:10 AMIPL 2025 19th Match: હૈદરાબાદની સતત ચોથી હાર, ગુજરાતનો 7 વિકેટે વિજય
April 06, 2025 11:47 PMબુમરાહ આવતીકાલે બેંગલુરુ સામે રમશે મેચ, મુંબઈના કોચ જયવર્ધનેએ કરી પુષ્ટિ
April 06, 2025 11:45 PM'હું આ નિર્ણય નથી લઈ શકતો'... એમએસ ધોનીએ IPLમાંથી નિવૃત્તિ પર મૌન તોડ્યું
April 06, 2025 06:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech