સોની ગૌ સેવા ગ્રુપ દ્રારા જૂની હવેલીમાં ગૌમાતા માટે આયુર્વેદિક લાડુ ઈમ્યુન સિસ્ટમ સુધારવા અને કૃમિનાશક દવા સાથે હળદર ,સૂંઠ ,ઘઉંનો જાડો લોટ. તેલ ગોળ વગેરે વાપરીને આ ઇમ્યુન સિસ્ટમ સુધારવા માટેના આયુર્વેદિક લાડુ બનાવવામાં આવ્યા જેમાં તેજસભાઈ ચોકસી, દીક્ષિતભાઈ, હિરેનભાઈ, મનીષભાઈ લાલાભાઇ રાજપરા, હિરેનભાઈ, અભિષેકભાઈ ધોળકિયા, રસિકભાઈ કમલેશભાઈ આગેવાન મુકેશભાઈ, નિકુંજભાઈ જગદીશભાઈ, હર્ષિતભાઈ રાણપરા ,રાજેશભાઈ, લલીતભાઈ, હવેલીના શ્રીંગાર માટેનું સજાવટ મહિલા ગ્રુપ અને સોની મહિલા ગૌસેવા ગ્રુપ બધા જ સાથે મળી માનવસેવા ટ્રસ્ટના કાર્યકરો સહયોગ માટે દિનેશભાઈ કણસાગરા, આનંદભાઈ બાવરીયા, ગોવિંદ સાહેબ ધામેચા. કિશોરભાઈ ભલાણી સાહેબ અને એનિમલ હોસ્ટેલના ગૌશાળાના ગોવાળ એવા લમણભાઈ બધા જ મળી અને સેવા સહયોગથી આ ગૌ સેવા માટે લાડુ બનાવવામાં આવ્યા અને આવતીકાલે એ લાડુ ગામની અંદર અને જુદી જુદી ગૌશાળામાં પણ બધી જ જગ્યાએ ગૌ ગ્રાસ આપવામાં આવશે આજે ખોડ અગિયારસ નિમિતે ખોડા એનિમલ હોસ્ટેલના તમામ ગૌ વંશને આપવામાં આવ્યો, અન્ય જીવદયાની સેવા માટે પણ કીડિયાં પૂરવું, માછલી માટેનો ખોરાક તૈયાર કરવો, જેવી અન્ય સેવાઓ પણ સાથે સાથે થઈ રહી છે, ગૌમાતા માટે લાડુ, નીરણ, ખોડ અને જીવ દયા માટે પણ સેવા થઈ રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech