ધનત્રયોદશી - ધનતેરસને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ જ દિવસે ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન ધનવંતરી અમૃત કલશ સાથે પ્રાકટ્ય થયું હતું અને આયુર્વેદ અવતરણની શ્રૃંખલા આગળ વધી. પરિણામ સ્વરૂપે માનવ સમાજને પ્રાપ્ત થઈ.
આયુર્વેદ એટલે જીવનને સ્વસ્થ્ય રીતે જીવવાની પદ્ધતી આયુર્વેદ પ્રાચીનતમ ચિકિત્સા પદ્ધતીથી છે, જે દ્રઢ સિદ્ધાંતો પર આધારીત છે. જે સમકાલીન સમય પણ એટલું મહત્વ ધરાવે છે. સ્વસ્થ્ય અને રોગી બન્ને અવસ્થામાં સર્વગ્રાહી સમ્યક અભિગમ ધરાવે છે.
નવમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી 29 ઓક્ટોબરના રોજ થવા જઈ રહી છે અને આ વર્ષે ભારત સરકાર દ્વારા આયુર્વેદ: ઈનોવેશન ફોર ગ્લોબલ હેલ્થની થીમ નિર્ધારિત કરવામાં આવી છે.
આયુર્વેદ પ્રાચીનતમ ચિકિત્સા પદ્ધતી હોવાની સાથે-સાથે નવીનીકરણ સાથે વૈશ્વિક સ્તરે આગળ વધી રહ્યું છે. આયુર્વેદ એ ચિકિત્સા પદ્ધતીથી તરીકે વિશ્વની 24 દેશમાં ઓળખ પ્રાપ્ત કરી છે. આયુર્વેદના ઉત્પાદનો 100 દેશમાં પહોચતા થયા છે. વૈશ્વિક માપદંડ મુજબ શોધ થઇ રહ્યા છે. જે પરિણામલક્ષી સિદ્ધ થઇ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમેઘપર હાઇવે પર યુવાન પર હિંચકારો હુમલો
December 23, 2024 01:07 PMધ્રોલના હરીપર ગામે સોલારના કોપર વાયરની ચોરી, શું બોલ્યા ડીવાયએસપી...?
December 23, 2024 12:54 PMરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech