ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં જન ઔષધી કેન્દ્ર ખાતે અવેરનેસ કેમ્પ

  • September 19, 2024 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે ખાસ આયોજન



વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75 માં જન્મ દિવસ નિમિત્તે તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલી સરકારી સિવિલ હોસ્પિટલમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સંચાલિત પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રમાં અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાર્માસિસ્ટ મયુરભાઈ કરંગીયા તેમજ હર્ષભાઈ નકુમ દ્વારા દર્દીઓને રાહત દરે મળતી દવાઓ અંગેની જાણકારી આપી, સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application