જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સાપર ગામમાં રહેતા એક ખેડૂતે ખીમાણી સણોસરા ગામમાં આવેલી પોતાની વાડી પાસે ટી.સી. ઊભું કરાવવાના પ્રશ્ને ત્રણ સ્થાનિક શખ્સોએ તકરાર કરી તલવાર- ધોકા વડે હુમલો કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
કાલાવડ તાલુકાના જસાપર ગામના વતની અને ખીમાણી સણોસરા ગામમાં વાડી ધરાવતા પરેશભાઈ ખોડાભાઈ પટેલે પોતાના ઉપર હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે ચાપરા ગામના રાજુભાઈ પોપટભાઈ તેમજ મુન્નાભાઈ અને શક્તિસિંહ જયેન્દ્રસિંહ નામના અન્ય સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે.
વાડીની બાજુમાં સરકારી ખરાબામાં પીજીવીસીએલની ટિમ દ્વારા નવુ ટ્રાન્સફોર્મર ઉભું કરાવી રહ્યા હતા. જે આરોપીઓને પસંદ ન હોવાથી ધકધમકી આપી આ હુમલો કર્યા નુ પોલીસમાં જાહેર કરાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં શાળાઓ પર બનેલા ડોમ હટાવાશે : સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન
July 15, 2024 02:05 PMજામનગરમાં સોનલનગરમાં આંગણવાડીમાં ધર્મના પાઠ મુદ્દે ...CDPO એ આપી પ્રતિક્રિયા
July 15, 2024 01:30 PMબગસરા-વડિયા પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા વિદેશી દાનો નાશ કરાયા
July 15, 2024 01:28 PMજામનગરમાં રખડતા ધોડાનો ત્રાસ...સ્થાનિકોએ JMC માં આપ્યું આવેદન
July 15, 2024 01:24 PMપોરબંદરમાં સશસ્ત્ર સીમા બલ કેમ્પસ ખાતે 108 વૃક્ષોનું થયું વાવેતર
July 15, 2024 01:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech