રાણાવાવમાં રાત્રે બે વાગ્યે જુગાર રમતા ત્રણ મજુર એક ડ્રાઈવર થયા ઝબ્બે

  • August 31, 2024 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર નજીકના રાણાવાવ ગામે વાગડીયા વાસમાં રાત્રીના બે વાગ્યે જાહેરમાં જુગાર રમતા ત્રણ મજુર અને એક ડ્રાઇવરને પકડી પાડ્યા હતા.
રાણાવાવના વાગડિયા વાસમાં પાણીના ટાંકા પાસે ગલીમાં રાત્રે ૨:૦૦ વાગ્યે જુગાર રમી રહેલા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા સંજય પોપટ ચૌહાણ ઉપરાંત મજુરીકામ કરતા ત્રણ ઈસમો ખીમા લખમણ મોઢુતરીયા,રાજ અ‚ણ સરવૈયા અને અલ્પેશ જગદીશ ચૌહાણને પોલીસે પકડીને ૪૯૬૦ ‚પિયાની રોકડ કબ્જે કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application