ટીંબા ગામે માનગઢ ઙઇંઈના કર્મચારીએ સ્વખર્ચે વાહક જન્ય રોગ જાગૃતિ કાર્યક્રમ યોજ્યા

  • October 26, 2024 04:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગારીયાધારના ટીંબા ગામે માનગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરના સહયોગથી ટીંબા ગામના મલ્ટી પર્પજ હેલ્થ વર્કર ભરતભાઈ મકવાણા દ્વારા સ્વખર્ચે બાળકોમાં ડેન્ગ્યુ મેલેરીયા ચિકનગુનિયા જેવા વાહક જન્ય રોગમાં જાગૃતિ આવે તેના માટે ટીંબા પ્રાથમિક શાળાના તમામ શિક્ષક ગણ તથા આચાર્યના સહયોગથી નિબંધ સ્પર્ધા રાખવામાં આવેલ તથા બાળકો ઇનામ વિતરણ કરવામાં આવેલ અને બાળકોને મચ્છરની ઉત્પત્તિ મચ્છરથી થતા રોગો અને બાળકો દ્વારા કઈ રીતે મચ્છર અટકાવવા માટે પ્રયત્નો કરી શકાય તેની સમજણ ભરતભાઈ મકવાણા તથા ખઙઇંજ દ્વારા આપવામાં આવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રાથમિક શાળાના આચાર્ય તથા શિક્ષક ગણ તથા તમામ આરોગ્યના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News