ગુજરાતને પ્લાસ્ટિક મુક્ત બનાવવા પ્રદૂષણ બોર્ડ દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે કાપડની થેલી માટે એટીએમ મશીન મુકાયા છે. એટીએમ મશીનમાં ૧૦ રૂપિયાનો સિક્કો નાખવાથી અથવા કયુઆર ન્યુ કોડ સ્કેન કરવાથી કાપડની બેગ વડા બહાર આવે છે. ત્યારે પ્રદુષણ બોર્ડના યા પ્લાસ્ટિક મુક્ત અભિયાનને શ્રધ્ધાળુઓએ બિરદાવેલ છે. ઓ રાજ્યના મહત્ત્વના મંદિરોમાં કાપડની થેલી માટે એટીએમ મશીન વણ મૂકવામાં આવ્યા છે. ગુજરાતને પ્લાસ્ટિક મુક્ત દેર બનાવવાની દિશામાં અને લોકોમાં ગુરુ પ્લાસ્ટિકના ઉપયોગ અંગે જન વયં જાગૃતિ લાવવા માટે રાજ્યના કરી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલના ભાગરૂપે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે એટીએમ મશીન મુકવામાં આવ્યા છે. જેમાંથી કાપડની થેલી મેળવી શકાય છે અહીં આવતા શ્રદ્ધાળુઓને હવે કાપડની થેલીમાં જ પ્રસાદ મળી રહે છે. મંદિરે દર્શનાર્થે આવતા ભાવિકો તરફથી આ પહેલ અંગે સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMદરેડ ફેસ-૨માં પિત્તળ અને રોકડ મળી ૩.૫૫ લાખના મુદામાલની ચોરી
January 23, 2025 06:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech