આશુ રેડ્ડી અને ત્રિધા ચૌધરીની કીલર સ્ટાઈલ

  • April 16, 2024 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાઉથની ફિલ્મ એક્ટ્રેસ આશુ રેડ્ડીએ હાલમાં જ પોતાની સિઝલિંગ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

આ તસવીરોમાં અભિનેત્રી બોલ્ડ અંદાજમાં તેની પરફેક્ટ બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

આ તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી હતી.

સાઉથ ફિલ્મ એક્ટ્રેસ આશુ રેડ્ડી પોતાની બોલ્ડનેસના કારણે ચર્ચામાં રહે છે.અભિનેત્રી આશુ રેડ્ડી સુપરસ્ટાર પવન કલ્યાણની ક્રેઝી ફેન છે. પવન કલ્યાણની ફેન આશુ રેડ્ડીએ આ તસવીરોમાં કિલર પોઝ આપ્યા છે.બીજી તરફ ત્રિધા ચૌધરીની હોટ તસવીરોએ ઈન્ટરનેટ પર  ધમાલ મચાવી છે.

નાના પડદાની બોલ્ડ સુંદરીઓની વાત કરીએ તો વેબ સિરીઝ 'આશ્રમ'ની ત્રિધા ચૌધરીનું નામ ચોક્કસ લેવામાં આવે છે.

ત્રિધા ચૌધરી જેટલી સુંદર છે તેટલી જ હોટ છે અને તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના ફોટા અને વીડિયો દ્વારા તેનો પુરાવો આપતી રહે છે.

હાલમાં જ તેની વધુ તસવીરો સામે આવી છે, જેમાં લોકો તેની સુંદરતાના વખાણ કર્યા વગર રહી શકતા નથી.

હાલમાં જ તેણે પોતાના બોલ્ડ ફોટાથી ફેન્સને ઘાયલ કરવાનું કામ કર્યું છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application