પીસીબી પાવરફુલ બન્યા બાદ હવે તેણે નોંધપાત્ર કામગીરીની શઆત શ કરી દીધી છે. પીસીબીની ટીમે શહેરના ખોડીયારનગર વિસ્તારમાં ભંગારના ડેલામાંથી ૬૦ બોટલ દાના જથ્થા સાથે ભંગારના ધંધાર્થીને ઝડપી લીધો હતો. યારે અન્ય એક દરોડામાં બેડી ગામની સીમમાં આવેલી વાડીએ દરોડો પાડી અહીં ઓરડીમાંથી .૩૮,૦૦૦ ના દા–બિયરના જથ્થા સાથે બે શખસોને ઝડપી લીધા હતા. યારે અન્ય એક શખસનું નામ ખુલ્યું છે.
દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, પીસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એમ.જે. હત્પણ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ કિરતસિંહ અને વાલજીભાઈને મળેલી બાતમીના આધારે ખોડીયારનગર શેરી નંબર–૧ તાજ સ્ક્રેપ નામના ભંગારના ડેલામાંથી પોલીસે પિયા ૧,૦૮,૦૦૦ ની કિંમતનો ૬૦ બોટલ દાનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે દાના આ જથ્થા સાથે ભંગારના ધંધાર્થી મુસ્તુફા ઈકબાલભાઇ લીંબડીયા(ઉ.વ ૨૮ રહે. ખોડીયારનગર શેરી નંબર ૧૪, એસટી વર્કશોપ પાછળ)ને ઝડપી લીધો હતો.
પીસીબીની ટીમે અન્ય એક દરોડામાં એએસઆઈ મયુરભાઈ પાલરીયા,હેડ કોન્સ્ટેબલ કરણભાઈ મા, કોન્સ્ટેબલ વિજયભાઈ મેતા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન મળેલી બાતમીના આધારે બેડી ગામ મેડા બજાર સીમ વિસ્તારમાં આવેલ દિવ્યેશ ચંદ્રોલાની વાડીએ દરોડો પાડી અહીં ઓરડીમાંથી ૨૩ બોટલ દા અને ૧૦૮ બિયરના ટીન સહિત ૩૮,૦૦૦ નો દાનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે દાના આ જથ્થા સાથે દિવ્યેશ નારણભાઈ ચંદ્રોલા(ઉ.વ ૩૫ રહે. બેડી ગામ) અને યુસુફ મોહમ્મદભાઈ ભાવદીનપૌત્રા (ઉ.વ ૨૬ રહે. હડાળા)ને ઝડપી લીધા હતા. પોલીસની પૂછપરછ દરમિયાન કુવાડવા રોડ પર ડી માર્ટ વાળી શેરીમાં આવાસ યોજના કવાર્ટરમાં રહેતા હત્પસેન બાબુભાઈ જુણેજાનું નામ ખુલતા તેનેે ઝડપી લીધો હતો અને ડાડામીયા ઉરફે રાજાબાપુનું નામ ખૂલ્યુ હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech