કેસર કેરીના હબ જૂનાગઢમાં હાફૂસ કેરીનું આગમન યું છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં રત્નાગીરી હાફૂસ કેરીના શ્રી ગણેશ યા હતા. હરરાજીમાં મણના રૂ. ૬,૦૦૦ના ઉચા ભાવે એક ક્વિન્ટલ કેરીનું વેચાણ યું હતું. હજુ પણ આગામી દિવસોમાં કેરીની આવક વધશે.
કેસર કેરીના હબ ગણાતા સોરઠ પંકમાં હજુ કેરીની વિધિવત સીઝનને દોઢ માસી પણ વધુ સમય બાકી છે. બજારમાં ખાખડીના ધૂમ વેચાણ વચ્ચે માર્કેટિંગ યાર્ડમાં હાફૂસ કેરીનું આગમન યું હતું. મહારાષ્ટ્ર રત્નાગીરીી એક ક્વિન્ટલ કેરી આવતા યાર્ડમાં કેરીની આવકના શ્રી ગણેશ યા હતા. હજુ તો બજારમાં આણાની રાજાપુરી કેરી પણ પહોંચી ની ત્યાં હાફૂસ કેરીની પ પેટી આવી પહોંચતા કેરીના શોખીનોની દાઢ ડળકી હતી. આજે યેલ હ૨રાજીમાં ૨૦ કિલોના રૂ.૬, ૦૦૦ના ભાવે એક ક્વિન્ટલ કેરીનું વેચાણ યું હતું.
સબ માર્કેટિંગ યાર્ડના ઇન્સ્પેક્ટર હરેશભાઈ ગજેરાના જણાવ્યા મુજબ માર્કેટિંગ યાર્ડમાં મહારાષ્ટ્રની પ્રસિદ્ધ રત્નાગીરી હાફૂસનું આગમન યું છે. જોકે પ્રારંભ હોવા છતાં પ્રમાણમાં સસ્તા ભાવે કેરીનું વેચાણ યું હતું. હજુ આગામી દિવસોમાં કેરીની આવક વધશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech