મીઠાફળ એવા સીતાફળનું આગમન

  • November 15, 2024 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મીઠાફળ એવા સીતાફળનું ભાવનગરની બજારમાં આગમન થોડા સમયથી થયુ છે.હાલ બજારમાં ૧૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે હાલ ૨૦ રૂપિયાનો ભાવવધારો જોવા મળી રહ્યો છે. વરસાદ ના હિસાબે આવક ઓછી હોવાના કારણે ભાવમાં વધારો છે.સીતાફળ શક્તિદાયક છે.સીતાફળની બાસુંદી અને રબડી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. સીતાફળ ખૂબ મીઠા હોવાથી ડાયાબિટીસના દર્દીઓએ ખાવા હિતાવહ નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application