જોડીયા નાકા પાસે યુવાનને માર મારનારા શખ્સની થતી અટકાયત

  • February 27, 2025 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્રોલના જોડિયાના નાકા પાસે ગઈકાલે ઈકોમા ગાડી માંથી અજાણ્યા શખ્સોએ ધારશીભાઈ સાડોલીયાને લાફો મારી અને છરી બતાવી જોઈ લેવાની ધમકી આપી હતી પોલીસ ફરિયાદ‌ નોંધાઈ જેનો સીસીટીવી કેમેરામાં વિડીયો કેદ થયો હતો આ બનાવને લઈને ધ્રોલ પોલીસે ગણતરીની જ કલાકોમાં આરોપી નવાજ ઉમરભાઈ સમા રે. જામનગર ને ધ્રોલ પોલીસ ધ્રોલ પી.આઈ. રાઠોડ, રાજુભાઈ મકવાણા, ધારાબેન ગાગીયા, હીરાભાઈ સોઢીયા, કલ્પેશભાઈ કામલીયા, સહિત ધ્રોલ પોલીસ સ્ટાફ દબોચી લીધો પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application