આઈએએસ અને આઈપીએસ બનવા માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) પસાર કરવાનું ફરજિયાત છે. સૌરાષ્ટ્ર્રના વિધાર્થીઓને આ માટે દિલ્હી ન જવું પડે તેવા હેતુથી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં ૨૦૧૯ થી આ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
૨૧ વિધાર્થીઓએ આ કોચિંગ મેળવીને યુપીએસસીની પ્રિલિમ પરીક્ષા પસાર કરી છે અને બે વિધાર્થીઓ ઇન્ટરવ્યૂ સુધીના તબક્કામાં પહોંચી ગયા છે.
વિના મૂલ્યે કોચિંગના આ પરિણામ પછી આ વર્ષે પણ મફતમાં તાલીમ આપવાનું નક્કી કરાયું છે. તે માટે નવી બેચ શ કરતા પહેલા તેની પરીક્ષા લેવામાં આવશે અને તેમાં મેરિટના આધારે એડમિશન આપવામાં આવશે.
પરીક્ષા માટે ૨૦૦ માર્કનું પેપર રાખવામાં આવ્યું છે. આ માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શ થઈ ગઈ છે અને ૩૦ સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. તાલીમ ઓકટોબર માસમાં શ થઈ જશે અને પ્રવેશ પરીક્ષા છ ઓકટોબર આસપાસ લેવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાતુશ્રી કેસર ઓર્ગેનિક ફાર્મના લક્ષ્મણભાઈ પટેલની ફાર્મ ટુ હોમ યાત્રા પહોંચી વિદેશ સુધી
December 23, 2024 10:33 AMમંદિર હોવાના પૂરાવા મળ્યા છે, અમે તેને લઈને જ રહીશુંઃ સંભલ વિવાદ પર સ્વામી રામભદ્રાચાર્યનો મોટો દાવો
December 23, 2024 10:26 AMખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech