ભાણવડ તાલુકા આહીર કમૅચારી મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ તથા નવનિયુક્ત કર્મચારીઓનું સન્માન સમારંભ યોજાશે.
વર્ષ ૨૦૨૨-૨૦૨૩, ૨૦૨૩,૨૦૨૪ ના ધોરણ ૧૦,૧૨ તથા સ્નાતક કક્ષાના વિધાર્થીઓનુ સન્માન કરવામાં આવશે સાથે નવનિયુક્ત કર્મચારીઓનું પણ સન્માન થશે.
આ કાર્યક્રમ અંતર્ગત વિધાર્થીઓએ તથા નવનિયુક્ત કર્મચારીઓએ પોતાના પ્રમાણપત્રો આહીર સમાજ ખાતે રાજસીભાઈ વસરા તથા ગાત્રાળ વેલ્ડીંગ જયંતિભાઈ ગોધમ, શૈલેષભાઈ ડાંગર, રાજેશભાઈ ડાંગરને આગામી તા. ૩૦-૦૭-૨૦૨૪ સુધીમાં પહોચાડવાના રહેશે તેમ આહીર કમૅચારી મંડળ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech