ધ પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં રેલ્વે કમિટીમાં પાયોનિયર કલબ પોરબંદર, સાગરપુત્ર સમન્વય અને લાયન્સ કલબ (બાપુ ) ના પ્રમુખ પ્રવિણભાઈ ખોરાવાને કમિટી મેમ્બર,પાયોનિયર કલબ પોરબંદરના સેક્રેટરી વિજયભાઈ ઉનડકટને ચેરમેન અને પાયોનિયર કલબ પોરબંદરના મેમ્બર રાજીવ વ્યાસને કમિટી મેમ્બર બનવા અભિનંદન પાઠવવામાં આવ્યુ છે.આ કમિટીની દેખરેખ હેઠળ પોરબંદર રેલ્વે સ્ટેશન ખાતે નવનિર્મિત કમિટી દ્વારા સફાઈ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.(તસ્વીર:જિજ્ઞેશ પોપટ)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા બરડીયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે અકસ્માત, 3 થી 4 લોકોના મોત થયાની આશંકા
September 28, 2024 09:01 PMઅમેરિકામાં 'હેલેન' વાવાઝોડાએ તબાહી મચાવી, એક મહિનાના જોડિયા બાળકો સહિત 44ના મોત
September 28, 2024 08:42 PMBCCIની બેઠકમાં IPL પર લેવાશે મોટો નિર્ણય, અધ્યક્ષ સહિત આ 3 પદો પર નિર્ણય!
September 28, 2024 08:38 PMરાજકોટ: મંદિરના પૂજારીને માર મારતો હોવાનો વિડીયો થયો વાયરલ, સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ
September 28, 2024 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech