ભચના વાલિયામાં ૧૮ ઈંચ વરસાદ પડા પછી આજે સવારે છ વાગ્યે પુરા થતા ૨૪ કલાક દરમિયાન વધુ છ ઈંચ પાણી પડી ગયું છે. ભચ જિલ્લાના નેત્રંગમાં પણ વધુ પાંચ ઈચ પાણી પડી ગયું છે.
સુરત શહેરમાં ત્રણ ઈચ વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયાની ફરિયાદો ઉઠવા પામી છે. સુરત જિલ્લાના ઉમરપાડામાં પાંચ ઈંચ અને પલસાણામાં ચાર ઈંચ વરસાદ પડો છે. સુરતના મહત્પવામાં આજે સવારે ૬:૦૦ થી ૮ ના બે કલાકમાં વધુ એક ઈચ પાણી પડી ગયું છે. સાબરકાંઠાના પોશીનામાં પણ આજે સવારથી વરસાદનું આગમન થયું છે અને એક ઈચ પાણી પડું છે.
વલસાડ શહેરમાં ચાર અને જિલ્લામાં વાપીમાં સાડા ત્રણ, પારડીમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. મહેસાણા જિલ્લાના જોટાણામાં ચાર બનાસકાંઠાના દાંતીવાડામાં ચાર ઈચ પાણી પડું છે.
આજે સવારે ૮:૦૦ વાગે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન રાયના ૧૯૮ તાલુકામાં સામાન્ય ઝાપટાંથી ૬ ઈંચ વરસાદ થયો છે. ૪૯ તાલુકા એવા છે કે ત્યાં એક ઈંચ કે તેનાથી વધુ વરસાદ પડો છે.
ગુજરાત સહિત દેશના અનેક રાયોમાં લો પ્રેશર, સાયકલોનિક સકર્યુલેશન જેવી અનેક સિસ્ટમો એકિટવેટ છે અને આવતીકાલે બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સર્જાઈ રહ્યું છે. હવામાન ખાતાના જાણકારોના કહેવા મુજબ આજે અરબી સમુદ્રમાં લો પ્રેસર છે અને સૌરાષ્ટ્ર્રમાં દરિયાની સપાટીથી ૪.૫ થી ૭.૬ કિલોમીટરની ઐંચાઈ પર સાયકલોનીક સરકયુલેશન જોવા મળ્યું છે. રાજસ્થાનના સાઉથ ઇસ્ટ દિશામાં મધ્ય પ્રદેશને લાગુ પડે તેવું લો પ્રેશર સર્જાયું છે. બંગાળની ખાડીમાં આવતીકાલ સુધીમાં ઈસટ સેન્ટ્રલ દિશામાં લો પ્રેશર સર્જાવાનું છે. આંધ્ર પ્રદેશમાં અત્યારે સાયકલોનિક સકર્યુલેશન એકિટવેટ છે અને તેના કારણે વરસાદનો આ રાઉન્ડ હજુ વધુ લંબાઈ તેવી શકયતા છે.
સૌરાષ્ટ્ર્ર પરના સાયકલોનિક સકર્યુલેશન અને અરબી સમુદ્રના લો પ્રેસર સિસ્ટમના કારણે આજે સૌરાષ્ટ્ર્રમાં સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી ભાવનગર મોરબી ગીર સોમનાથ બોટાદ અને કચ્છમાં ભારે વરસાદનું યેલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે, યારે બનાસકાંઠા ભચ સુરત તાપી નવસારી વલસાડ દમણ બિલ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech