ભારતના જેવલિન થ્રો પ્લેયર નીરજ ચોપરાએ વધુ એક સિદ્ધી હાંસલ કરી છે અને શુક્રવારે સ્વિટઝર્લેન્ડમાં લુસાને ડાયમડં લીગ ૨૦૨૪ એથ્લેટિકસ ઇવેન્ટમાં તેના સિઝનના શ્રે થ્રો સાથે બીજા સ્થાને રહ્યો. પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪ બાદ ભારતના સ્ટાર જેવલિન થ્રો પ્લેયર નીરજ ચોપરા ફરી એકવાર એકશનમાં જોવા મળ્યા હતા. વાસ્તવમાં નીરજ ચોપરા શુક્રવારે સ્વિટઝર્લેન્ડમાં લુસાને ડાયમડં લીગ ૨૦૨૪ એથ્લેટિકસ ઇવેન્ટમાં તેના સિઝનના શ્રે થ્રો સાથે બીજા સ્થાને રહ્યો. નીરજે આ મહિને ૮ ઓગસ્ટે પેરિસ ઓલિમ્પિકમાં ૮૯.૪૫ મીટરના અંતરે બરછી ફેંકીને સિલ્વર મેડલ જીત્યો હતો. તે પછી નીરજનો આ સિઝનનો સર્વશ્રે થ્રો હતો. પરંતુ હવે તેમણે લુસાને ડાયમડં લીગમાં ૮૯.૪૯ મીટરની ભાલાની સિઝનનો નવો સર્વશ્રે થ્રો કર્યેા. નીરજ ચોપરાનો વ્યકિતગત સર્વશ્રે થ્રો ૮૯.૯૪ મીટર છે. તેનો અર્થ એ કે તે તેની કારકિર્દીમાં વધુ બરછી ફેંકી શકયો નથી.
નીરજે છેલ્લા એટલે કે છઠ્ઠા પ્રયાસમાં લુસાન ડાયમડં લીગમાં પોતાનો સર્વશ્રે થ્રો કર્યેા હતો. આમાં તેમણે ૮૯.૪૯ મીટર દૂર બરછી ફેંકી હતી. આ રીતે તે પોતાનો વ્યકિતગત સર્વશ્રે રેકોર્ડ તોડવાનું અને ૯૦ મીટર દૂર બરછી ફેંકવાનું ચૂકી ગયો. આ છેલ્લી થ્રો બાદ તેના ચહેરા પર ૯૦ મીટર સુધી પહોચી ન શકયો તેનું દુ:ખ દેખાતું હતું. દરમિયાન તેના છેલ્લા પ્રયાસમાં ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે ૯૦.૬૧ મીટરનો થ્રો કર્યેા અને ટોચ પર રહ્યો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રહેણાંક મકાનમાં ગેસની પાઇપમાં લીકેજ થતા રસોડામાં લાગી આગ
December 23, 2024 11:17 AMરાજકોટ યાર્ડમાં ૫૦ લાખ કિલો ડુંગળીની આવક; ભાવમાં કડાકો
December 23, 2024 11:17 AMજામનગર નેવી સૌરાષ્ટ્ર હાફ મેરેથોન દોડ, સાંસદ સહિતના મહાનુભાવો દોડમાં જોડાયા
December 23, 2024 11:15 AMજામનગર-લાલપુર નજીક હાઇવે પર મોટો અકસ્માત ટળ્યો...!
December 23, 2024 11:15 AMડાયાબિટીસ–કોલેસ્ટ્રોલની દવાઓ સહિત ૬૫ દવાઓ માટે નવી કિંમતો નક્કી કરાઈ
December 23, 2024 11:08 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech