આરોપી પાસેથી ચેક કબ્જે કરતી પોલીસ
જામનગર શહેર મા ગેરકાયદે નાંણા ધીરધાર નાં એક કેસ મા આરોપી ને પોલીસે પકડી પાડયો છે.અને તેની પાસે થી ચેક કબ્જે કરવામાં આવ્યો છે.
જામનગર સીટી બી ડીવી.પો. સ્ટે.માં ગુજરાત નાણા ધીરધાર ની કલમ મુજબનો ગુન્હો દાખલ થયેલ હતો. આ કામે ફરીયાદીના ચેક આરોપી સાજીદ અજીતભાઈ સફીયા એ લઈ જતા તથા વ્યાજની ઉઘરાણી બાબતે ઉપરોક્ત નંબર થી ગુન્હો દાખલ થયેલ હોય. આ ગુન્હા આરોપીઓ શોધી કાઢવા હનુમાન ગેઈટ પોલીસ ચોકી ના સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા જે દરમ્યાન આરોપી સાજીદ અજીતભાઈ સફીયા ( ઉ.વ.૨૮ રહે.આસુતોષ પેટ્રોલ પંપની બાજુમા કેવડા પાર્ક બેડેશ્વર જામનગર) ને સદરહુ ગુન્હાના કામે અટક કરી આરોપી સાજીદ અજીતભાઈ સફીયા પાસે રહેલ ફરીયાદીના બેંક ખાતાનો એક ચેક કબ્જે કર્યો છે તેમજ આરોપીને પોલીસ સબ ઈન્સ. ડી.જી.રાજ એ ધોરણસર અટક કરી આગળ ની તપાસ ની તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકઝાકિસ્તાનમાં વિમાન ક્રેશ થતા આગનો ગોળો બન્યું, 105 મુસાફરો અંદર સવાર હતા
December 25, 2024 01:25 PMહળવદ : સદભાવના શૈક્ષણિક સંકુલ ખાતે રમતોત્સવનું આયોજન, 750થી વધુ વિદ્યાર્થીઓએ લીધો ભાગ
December 25, 2024 01:16 PM'દિલ્હીના મુખ્યમંત્રી આતિશીની નકલી કેસમાં ધરપકડ થઈ શકે છે', અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
December 25, 2024 12:50 PMસૌરાષ્ટ્ર યુનિ.માં કામગીરી ન થાય તે ભવન સામે લાલ આંખ કરવી જરૂરી : ડો.નિદત બારોટ
December 25, 2024 12:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech