હરમીત ધિલ્લોનનો જન્મ ચંદીગઢમાં થયો અને પરિવાર ચંદીગઢથી અમેરિકા શિટ થયો હતો
ટોચના ઈલેકશન એટર્નીમાંથી એક છે. તે શીખ સમુદાય સાથે જોડાયેલા છે. ન્યાય વિભાગમાં તેમની નવી ભૂમિકા સાથે તે બંધારણીય અધિકારોની રક્ષક પણ હશે.
હરમીત ધિલ્લોનનો જન્મ ૨ એપ્રિલ ૧૯૬૯ના રોજ ચંદીગઢમાં થયો હતો. યારે તે બે વર્ષની હતી ત્યારે તેનો પરિવાર ચંદીગઢથી અમેરિકા શિટ થયો હતો. તેનો ઉછેર અમેરિકાના ઉત્તર કેરોલિનામાં થયો હતો. પરંતુ બાદમાં તે ન્યૂયોર્ક સિટીમાં શિટ થઈ ગયા હતા.
હરમીતે ડાર્થમાઉથ કોલેજમાંથી અંગ્રેજીમાં સ્નાતક થયા. તેમણે કાયદા કારકુન તરીકે કારકિર્દીની શઆત કરી હતી. બાદમાં તેમણે ન્યાય વિભાગના બંધારણીય ટોટર્સ વિભાગ માટે કામ કયુ. બાદમાં તેણે ૨૦૦૬માં પોતાની લો ફર્મ ધિલ્લોન લો ગ્રુપની સ્થાપના કરી. ધિલ્લોન યારે રાષ્ટ્ર્રપતિની ચૂંટણી દરમિયાન રિપબ્લિકન નેશનલ કન્વેન્શન (આરએનસી) દરમિયાન અરદાસ કરી ત્યારે તે લોકપ્રિય બની હતી. તે સમયે ટ્રમ્પ પણ ત્યાં હાજર હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech