ખંભાળિયા લાયન્સ ક્લબ પ્રમુખ અને ડોક્ટર દંપતીએ વર્ષગાંઠની સેવાકાર્યો થકી ઉજવણી કરી

  • December 11, 2024 11:19 AM 

લાયન્સ ક્લબ ખંભાળિયા પ્રમુખ અને સેવાભાવી એવા ડો. સાગર ભૂત તથા તેમના પત્ની જાનકી ભુત દ્વારા ૧૧ મી લગ્ન વર્ષગાંઠ નિમિત્તે ખંભાળિયાની આસપાસના ઝૂંપડપટ્ટી વિસ્તારના લગભગ ૧૫૦ જેટલા બાળકોને ભોજન કરાવી ઉજવણી કરેલ હતી. આ તકે લાયન્સ ક્લબ ખંભાળિયાના અન્ય કાર્યકરો પણ સાથે જોડાય આ સેવા કાર્યમાં સહકાર આપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application