અન્નક્ષેત્ર દ્વારા ફુટપાથ પર સુતેલા લોકોને ધાબળાની અપાઇ હુંફ

  • December 20, 2024 02:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છાંયામાં આવેલ શ્રી ભગવતી હરતું ફરતું અન્નક્ષેત્ર દ્વારા હાલ શિયાળામાં સેવાકાર્યો યોજાયા હતા.પોરબંદરમાં કડકડતી ઠંડીમાં ફુટપાથ પર સુતા પરમહંસો તથા ફુટપાથ પર સુતા લોકોને કથાકાર જીવણભગત દ્વારા પોતાના હાથે ગરમ ધાબળા ઓઢાડવામાં આવ્યા હતા.આ અન્નક્ષેત્રમાં દરરોજ ૧૨૦૦ લોકોને ગરમા-ગરમ ભોજન  બન્ને ટાઈમ મળી રહે છે.પોરબંદરના લોકો પણ ખુબ સાથ અને સહકાર આપી રહ્યા છે.ત્યારે જીવણ ભગતે સૌનો આભાર માન્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application