બોલિવૂડ સ્ટાર્સ અનન્યા પાંડેએ હાલમાં યુનિક ડ્રેસ પહેરીને ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. ફિલ્મ સ્ટારની આ તસવીરો જોઇને લોકો ઉર્ફી સાથે કમ્પેર કરી રહ્યા છે.
બોલિવૂડ સ્ટાર અનન્યા પાંડેએ પેરિસ હાઉતે કોચર વીક 2024માં ધમાકેદાર એન્ટ્રી મારી હતી. અદાકારની આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર ખૂબ વાયરલ થઇ. જો કે ફેશન ઇવેન્ટથી હાલમાં એક્ટ્રેસે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ તસવીરો હાલમાં ઇન્ટરનેટ પર વાયુવેગે વાયરલ થઇ રહી છે. બટરફ્લાય ટોપની સાથે પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે એક્ટ્રેસ ગળામાં કોઇ નેકલેસ પહેર્યો નથી.એક્ટ્રેસની આ તસવીરો જોઇને ફેન્સ ઉર્ફી સાથે કમ્પેર કરી રહ્યા છે. ઉર્ફી જાવેદ પોતાની સ્ટાઇલ અને ફેશનને લઇને હંમેશા ચર્ચામાં અને છવાયેલી રહેતી હોય છે. જો કે ઉર્ફીની ફેશન કંઇક અલગ જ હોય છે
અનન્યા પાંડે પેરિસમાં યોજાયેલ ફેશન ઇવેન્ટમાં બટરફ્લાય ટોપ પહેરીને પહોંચી હતી. આ ટોપ પહેરીને એક્ટ્રેસે એકથી એક ચઢિયાતા પોઝ આપીને લોકોને ખુશ કરી દીધા છે.કાતિલ અદાઓ જોઇને ફેન્સે જાતજાતની કોમેન્ટ્સ કરી છે.અનન્યા પાંડેની આ તસવીરો જોઇને એક યુઝર્સ કોમેન્ટ કરતા લખ્યુ છે કે ઉર્ફી જાવેદનું કરિયર ખતમ થઇ ગયુ. જો કે આવી અનેક પ્રકારની કોમેન્ટ્સ ફેન્સે કરી છે. એક્ટ્રેસે એક ફેમસ ડિઝાઇનર માટે આ લુક કેરી કર્યો હતો. આ તસવીરો શેર કરીને એક્ટ્રેસે ડિઝાઇનરને ધન્યવાદ કહ્યુ છેજો કે એક્ટ્રેસ આ તસવીરોમાં ખૂબ મસ્ત લાગી રહી છે. આ ફેશન ઇવેન્ટમાં એક્ટ્રેસ ખૂબ યુનિક લુક કેરી કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech