ધોરાજીમાં મજૂરોને લઈ જતાં વાહનને નડયો અકસ્માત

  • December 27, 2023 01:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના ધોરજીના મોટીમારડ ગામથી પીપળિયા તરફ જતાં વાહનને અકસ્માત નડયો હતો. આ અકસ્માતમા કુલ દસથી પણ વધારે ખેત મજુરો આ વાહનમા બેઠા હોય જેમા સાત મહિલાઓ તથા ત્રણ પુરૂષો ઈજાગ્રસ્ત ચીખલીયાથી ધોરાજી તરફ આ ખેત મજુરો ડુંગળીના પાલા મા ખેત મજુરી કરવા વાહનમા બેઠા હતા સાત મહિલાઓ તથા ત્રણ પુરૂષો આ અકસ્માત ઈજાઓ પામ્યા જેમા એક પુરૂષ અને બે મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચી હોય તેથી તેમને જુનાગઢ રીફર કરેલ આ અકસ્માત મા કારણ એ જણાવા મળેલ કે વાહનની સામે ભૂંડ આવતા તેના બચાવવા જતા ડ્રાઈવરે કાબુ ગુમાવતા આ અકસ્માત થયો હાલ ધોરાજી પોલીસ ઘટના સ્થળે પહોંચી ને વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application