તળાજા શહેરની શાક માર્કેટ નજીક પાવઠી રોડ પર મધ્યરાત્રીના બે મોટરસાયકલ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. તળાજા-પાવઠી રોડ પર શાક માર્કેટ નજીક બે મોટરસાયકલ ધડાકાભેર સામ સામી અથડાઈ હતી. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત એકની ની સ્થિતિ ગંભીર હોવાનું તેમજ ઈજાગ્રસ્તનું નામ બટુકભાઈ મહાદેવપ્રસાદ નું હોવાનું સૂત્રોથી જાણવા મળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech