દ્વારકાથી સોમનાથ સુધીના દરિયાકિનારે ૪૦ હજાર વૃક્ષોના વાવેતરનો થયો એમ.ઓ.યુ.

  • November 20, 2024 01:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાથી સોમનાથ સુધીનો દરિયાકાંઠો હરિયાળો બનશે. સદ્ભાવના વૃધ્ધાશ્રમ-માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ તથા વન અને પર્યાવરણ વિભાગ વચ્ચે રોપા ઉછેરવા માટેના  એમ.ઓ.યુ. સંપન્ન થયા છે. આ એમ.ઓ.યુ. અનુસાર સદ્ભાવના વૃધ્ધાશ્રમ તથા વન અને પર્યાવરણ વિભાગના સંયુકત પ્રયાસોથી દ્વારકા-સોમનાથ નેશનલ હાઇવેની બંને બાજુએ ૪૦ હજાર રોપાઓનું વાવેતર તેમજ ત્રણ વર્ષ સુધી ઉછેર કરવામાં આવશે. વન અને પર્યાવરણ મંત્રી મુરુભાઇ બેરા દ્વારા આ એમ.ઓ.યુ. કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application