દેશભરમાં સૌથી વધુ ઉંચા ધ્વજમાં રાજકોટના અટલ સરોવરનો ધ્વજ બીજા ક્રમે આવશે–સ્ટે.ચેરમેન

  • August 14, 2024 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આવતીકાલે તા.૧૫ને ગુવારના રોજ ૭૮મા સ્વાતંય પર્વની અટલ સરોવર ખાતે ઉજવણી કરવામાં આવશે, ધ્વજવંદન સમારોહ સંપન્ન થયા બાદ અટલ સરોવર ખાતે ૨૩૦ ફટ ઉંચાઇના મોન્યુમેન્ટલ લેગનું લોકાર્પણ કરવામાં આવશે તેમ સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ જણાવ્યું હતું. વિશેષમાં તેમણે ઉમેયુ હતું કે દેશભરમાં સૌથી ઉંચા ધ્વજમાં રાજકોટના અટલ સરોવર ખાતેનો મોન્યુમેન્ટલ લેગ બીજા ક્રમે આવશે,યારે ગુજરાત રાયમાં આ મોન્યુમેન્ટલ લેગ સૌથી ઉંચો બની રહેશે. આ મોન્યુમેન્ટલ લેગ ઉપર તિરંગો લહેરાતો જોવાનો આનદં કંઇક અલગ જ હશે.

વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમન



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News