ઉના ગિરગઢડા પંથકમાં છેલ્લ ા બે દિવસથી વરસી રહેલ વરસાદનાં કારણે આમોદ્રા ઉના રોડ પર આવેલ આમોદ્રાનાં પ્રજાજનોની જીવાદોરી સમાન ખોડિયાર મંદિર સામે આવેલ તળાવ કમ કોઝવે ચાલુ સિઝનમાં પ્રથમવાર ઓવરલો થયેલ હોય આમોદ્રાવાસીઓએ હર્ષેાલ્લ ાસ સાથે માં ખોડિયાર અને વણ દેવનાં જયજયકાર સાથે નવાનીરનાં વધામણાં કરેલ.
અત્રે એ ઉલ્લ ેખનીય છે કે ચોમાસા દરમ્યાન આ તળાવ ઓવરફલો થવાથી એમાં થતાં પાણીનાં સંગ્રહનાં લીધે આમોદ્રા ગામ અને સીમતળમાં મહત્તમ પાણીનો વધારો થાય છે જેના લીધે પાણીનો પ્રશ્ર્ન ઉકેલાઈ જતો હોય છે પરંતુ દર વર્ષે ચોમાસામાં બે ત્રણ વાર ઓવરલો થતું આ તળાવ ચાલુ સાલે આમોદ્રા પંથકમાં ઓછા વરસાદના લીધે ભરાયેલ નહીં પણ સિઝનના અંતે છેલ્લ ા બે દીવસથી વરસી રહેલ સારા વરસાદનાં લીધે ઓવરલો થવાથી પ્રજાજનોમાં આનદં વ્યાપેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળોએ કર્રેગુટ્ટા ટેકરી પર 22 નક્સલીઓ ઠાર કર્યા
May 07, 2025 02:45 PMઅમુલ બસ સ્ટેન્ડના રેસ્ટ રૂમમાં સુતેલા કંડકટરનું હ્દયથંભી ગયું
May 07, 2025 02:44 PMઅમુલ બસ સ્ટેન્ડના રેસ્ટ રૂમમાં સુતેલા કંડકટરનું હ્દયથંભી ગયું
May 07, 2025 02:43 PMઅમુલ બસ સ્ટેન્ડના રેસ્ટ રૂમમાં સુતેલા કંડકટરનું હ્દયથંભી ગયું
May 07, 2025 02:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech