મોસ્કોઅમેરિકા અને રશિયાએ રમાણુ હયિારો ર યિંત્રણ જાળવી રાખવા માટે એક સંધિ કરી હતી, જેમાં ક્કી કરવામાં આવ્યું હતું કે બેં દેશ કેટલા રમાણુ હયિારો બાવી શકે છે. આ સંધિ 2026માં સમાપ્ત વાી છે. આ સંધિા અંતી રમાણુ હયિારોી ર્સ્ધિું જોખમ વધી જશે.અે તેી સો વિશ્વ ર રમાણું યુદ્ધું ણ જોખમ વધશે.
અમેરિકા અને રશિયા ાસે વિશ્વા 90% રમાણુ શોો ભંડાર છે. વર્ષ 2010માં તત્કાલિ અમેરિકી રાષ્ટ્રતિ બરાક ઓબામા અે તત્કાલિ રશિય રાષ્ટ્રતિ દિમિત્રી મેદવેદેવે ન્યૂ સ્ટાર્ટ ટ્રીટી ામી સંધિ ર હસ્તાક્ષર કયર્િ હતા. આમાં સ્ટાર્ટ એટલે વી વ્યૂહાત્મક આર્મ્સ રિડક્શ ટ્રીટી. આ સંધિ હેઠળ, તે ક્કી કરવામાં આવ્યું હતું કે અમેરિકા અે રશિયા કેટલા રમાણુ હયિારો બાવી શકશે, જેી આ સંખ્યા યિંત્રણમાં રહે.તે ણ ક્કી કરવામાં આવ્યું હતું કે કેટલી મિસાઇલો તૈયાર સ્િિતમાં હશે. આ સંધિ 2026માં સમાપ્ત વાી છે.
આ સંધિ હેઠળ રશિયા અે અમેરિકા વધુમાં વધુ 1550 રમાણુ મિસાઈલ, 700 લાંબા અંતરી મિસાઈલ અે બોમ્બર્સે તૈયાર સ્િિતમાં રાખી શકે છે. 2011માં હસ્તાક્ષર કરાયેલ સંધિે 2021માં વધુ 5 વર્ષ માટે લંબાવવામાં આવી હતી.હવે આ સંધિ ફેબ્રુઆરી 2026 સુધી માન્ય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech