દ્વારકા નજીક બરડીયામાં ગુંસાઈજી બેઠક ખાતે દર વર્ષની જેમ આ વર્ષ પણ આંબા મનોરથ યોજાયો હતો. જેમાં વૈષ્ણવોએ પ્રસાદ, રાસ મંડળીનો ધર્મલાભ લીધો હતો. આ આંબા મનોરથ પ.પૂ.ગો. ૧૦૮ કાલિન્દીવહુજી નટવર ગોપાલ મહારાજ (દ્વારકા-બરડીયા-વેરાવળ-કંપાલા) વાળાની અધ્યક્ષતામાં યોજાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech