મોટી સંખ્યામાં વૈષ્ણવોએ લાભ લીધો
ભાટીયા નજીક ગાગા-ગુરગઢ બન્ને ગામોની વચ્ચે આવેલ ગુંસાઇજીની ર6મી બેઠક ખાતે દર વર્ષની જેઠ સુદ છઠ્ઠના દિવસે વર્ષોથી નાગજીભાઇ ભટ્ટના ભાવથી આંબા-કેરીનો મનોરથ થાય છે.
તા. 1ર/6 ને જેઠ સુદ છઠ્ઠના દિવસે આંબા કેરી મનોરથ યોજાયો હતો, જેમાં સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવો આવ્યા હતા અને ઝારી ચરણર્પસ પ્રસાદ, વચનામૃત, રાસ-મંડળી, બ્રહ્મ સંબંધ સહિતનો સવારથી સાંજ સુધી લાભ લીધો હતો.
આ આંબા કેરી મનોરથમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ.પૂ.ગો. 108 કાલિન્દ્ર વહુજી નટવર ગોપાલ મહારાજ (દ્વારકા, બરડીયા, વેરાવળ, કંપાલા) વાળા પધારી અને વૈષ્ણવોને આશીર્વચન પાઠવ્યા હતા, વર્ષોથી આ આંબા મનોરથ સમસ્ત વૈષ્ણવો દ્વારા આયોજન કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech