પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ટ્રીમીંગ અને સાફસફાઇ સહિત સ્ટ્રીટલાઇટ સમારકામની કામગીરી ચાલી રહી છે. ગાર્ડન વિભાગ દ્વારા રેલ્વે સ્ટેશન રોડ અંબીકા સ્વીટમાર્ટ નજીક અને બાળાશ્રમ સામે ઝાડની નડતરપ ડાળીઓનું ટ્રીમીંગ તથા કમલા નેહ બાગ, ચોપાટી વીલાગાર્ડન, પાળીબાગ જેવા અનેક ગાર્ડનની સફાઇ કરવામાં આવેલ અને ચોપાટી વિલ્લા ગાર્ડનમાં ગે, ચુનો લગાવી વૃક્ષોનું સુશોભન કરવામાં આવેલ છે.વોટરવર્કસ વિભાગ દ્વારા આવાસ તથા લકડીબંદર, રવિપાર્ક, વિસ્તારમાં લાઇન રીપેરીંગની તેમજ ભાટીયાબજાર વિસ્તારમાં લાઇન સાફ કરી રીપેરીંગની કામગીરી કરાવવામાં આવેલ છે.
કમિશ્નર તથા નાયબ મ્યુનિસિપલ કમિશ્નર (પી)ની સુચના અનુસાર ઇલેકટ્રીક વિભાગ દ્વારા છાયા તથા નરસંગ ટેકરી, રાંધાવાવ, કડીયાપ્લોટ, મીલપરા, ભોજેશ્ર્વર પ્લોટ, રાવલીયાપ્લોટ કમલાબાગ, ખારવાવાડ, ખાપટ, ઝુરીબાગ, લાલપેલેસ જેવા અનેક વિસ્તારોમાં કુલ ૮૨ સ્ટ્રીટલાઇટોનું રીપેરીંગ કરાવવામાં આવેલ છે. કમિશ્નર તથા નાયબ મ્યુનિસિપલ(પી)ની સુચના અનુસાર ઇલેકટ્રીક વિભાગ દ્વારા છાયા તથા નરસંગ ટેકરી, સાન્દીપનિ, કોળીવાડ, ઝુંડાળા, સુભાષનગર, નવો કુંભારવાડો, ખાડી વિસ્તાર, ખાપટ અને રતનપર જેવા અનેક વિસ્તારોમાં કુલ ૬૦ સ્ટ્રીટલાઇટોનું રીપેરીંગ કરવામાં આવેલ છે.વોટરવર્કસ વિભાગ દ્વારા જ્યુબેલી, ઓમનગર તથા બોખીરા, ગીતાનગર, ખાપટ, કમલાબાગ, છાયા અને ભાટીયાબજાર વિસ્તારમાં લાઇન રીપેરીંગની કામગીરી કરાવવામાં આવેલ છે.
ગાર્ડન વિભાગ દ્વારા શીતલાચોક, ગરબીચોક પાસે આંગણવાડીએ ઝાડના નડતરપ ડાળીઓનું ટ્રીમીંગ તથા કમલાબાગ નેહ બાગ, ચોપાટી વિલ્લા ગાર્ડન, એમ.જી. રોડ ડિવાઇડર ગાર્ડન, રાણીબાગ જેવા અનેક ગાર્ડનની સફાઇ કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMપોરબંદરના અસ્માવતી રિવરફ્રન્ટમાં વિનામૂલ્યે મળશે પ્રવેશ
May 19, 2025 05:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech