દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જલ્દી જ માતા-પિતા બનવા જઈ રહ્યા છે અને સપ્ટેમ્બરમાં તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યાછે. આ દિવસોમાં તેનો પ્રેગ્નન્સી લૂક સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.હાલમાં જ દીપિકા તેની ફિલ્મ 'કલ્કી 2898 એડી'ના પ્રમોશન ઈવેન્ટમાં જોવા મળી હતી અને આ ઇવેન્ટમાં તેના બેબી બમ્પે લોકોનું ધ્યાન ખેંચ્યુંહતું. સાથે જ 6 મહિનામાં પહેલીવાર દીપિકાએ પોતે પોતાના બેબી બમ્પની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.
મુંબઈમાં કલ્કી 2898 એડી ઈવેન્ટમાં દીપિકા પાદુકોણ ખૂબ જ સુંદર મેટર્નિટી લૂકમાં જોવા મળી હતી. દીપિકાએ બ્લેક રીબવાળા ડ્રેસમાં તેના બેબીબમ્પને ફ્લોન્ટ કર્યો હતો. આ ડ્રેસમાં હોલ્ટર-સ્ટાઈલ ડીપ ઇનકટ નેકલાઈન હતી.એક રિપોર્ટ અનુસાર દીપિકના આ ડ્રેસ સ્પેનિશ લકઝરી ફેશન હાઉસની છે જેની કિંમત 1,14,000 રૂપિયા છે. અભિનેત્રીએ તેના લૂકને કમ્પ્લીટકરવા માટે રિંગ અને કાર્ટિયર બ્રેસલેટ પહેર્યા હતા.
દિપીકાએ એ કાર્ટિયર બ્રેસલેટ પહેર્યા હતા જેમાં બે વ્હાઇટ ગોલ્ડ તો એક રોઝ ગોલ્ડના હતા. રિપોર્ટ અનુસાર તેની કિંમત 53,50,000 43,20,000 અને 19,40,000 રૂપિયા છે.
પ્રેગ્નન્સી ગ્લો પણ દીપિકાના ચહેરા પર ચમક લાવી રહ્યો છે અને આ કારણે તેને ઇવેન્ટમાં ન્યૂડ મેકઅપ લગાવ્યો હતો. સાથે જ અભિનેત્રી મેસી પોનીટેલમાં જોવા મળી હતી. દીપિકાની ફિલ્મ 'કલ્કી 2898 એડી' 27 જૂનના રોજ થિયેટરમાં રીલીઝ થશે. આ ફિલ્મને પ્રમોટ કરવા માટે ઇવેન્ટમાં ફિલ્મના બીજા સ્ટાર્ટસ પણ જોવા મળ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech