રાજકોટ સહિત રાજયમાં હાર્ટએટેકથી મૃત્યુના બનાવોનો સિલસિલો યથાવત છે. વેરાવળમાં વોલીબોલ રમ્યા બાદ યુવાનનું અને રાજકોટના વાવડીમાં પ્રૌઢનું હાર્ટએટેકથી મોત થયાના વધુ બે બનાવ નોંધાયા છે. વેરાવળમાં લોહાણા સમાજના યુવાન મીત અરવિંદભાઈ કોટક ઉ.વ. ૨૬નું હૃદય રોગ નો હત્પમલો આવતા મોત નીપજતા કોટક પરિવાર સહીત લોહાણા મહાજનમાં ગમગીની છવાઈ ગઈ છે.
વેરાવળમાં રહેતા અને પીજીબીસીયેલના નિવૃત કર્મચારી અરવિંદભાઈ કોટકનો એકનો એક પુત્ર મિત ગત મોડી રાત્રે તાલાલા તાલુકાના માલજિંજવા મુકામે વોલીબોલ ટુર્નામેન્ટ રમવા ગયો હતો યાં મેચ પત્યા બાદ અચાનક મિતને છાતીમાં દૂખાવો ઉપડો હતો આથી ત્યાં ઉપસ્થિત તજજ્ઞ લોકોએ સીપીઆર આપીને મિતનું જીવ બચાવવાનું પ્રયાસ પણ કરેલ જે કારગત નીવડેલ નહીં. મિતને દવાખાને લઇ જવામાં આવતા યાં ફરજ પરના તબીબોએ મિતને મૃત જાહેર કર્યેા હતો એકા એક યુવાન પુત્રનો અકાળે અવસાન થતા કોટક પરિવાર તથા લોહાણા મહાજનમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. ૨ાજકોટ શહે૨માં હાર્ટએટેકથી મૃત્યુ થવાના બનાવમાં વધુ એક બનાવ નોંધાયો છે. વાવડી ગામે ૨હેતા પ્રૌઢને હદય૨ોગના હત્પમલો આવી જતાં બેભાન હાલતમાં મોત નિપજયું છે.
પ્રાપ્ત વિગત મુજબ વાવડી ગામે ગૌતમબુધ્ધ નગ૨માં ૨હેતાં દેસળભાઈ મેઘાભાઈ ૨ાઠોડ (ઉ.વ.૬૪)નામના પ્રૌઢ સાંજે સાડા સાતેક વાગ્યાના અ૨સામાં ઘ૨ે હતાં ત્યા૨ે અચાનક બેભાન થઈ ઢળી પડતા સા૨વા૨ માટે આયુષ્માન હોસ્પિટલમાં ખસેડતાં તબીબે જોઈ તપાસી મૃત જાહે૨ ક૨તા પ૨િવા૨માં કલ્પાંત સર્જાયો હતો.
બનાવની જાણ તાલુકા પોલીસને ક૨વામાં આવતા પોલીસે હોસ્પિટલે પહોંચી જ૨ી કાગળો ક૨ી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.
મૃત્યુ પામના૨ ૨િાા હંકા૨ી પ૨િવા૨ને મદદપ થતાં હતાં અને ત્રણ ભાઈ ત્રણ બહેનમાં વચેટ હતાં. સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. હાર્ટએટેક આવી જતાં મૃત્યુ થયાનું જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech