પોરબંદરમાં એચ. એમ. પી .કોલોની ખાતે પતંજલિના નિ:શુલ્ક યોગ ક્લાસ ચાલી રહ્યા છે ત્યાં એક્યુપ્રેશર થેરાપીની તાલીમ પણ આપવામાં આવી છે.
એચ. એમ. પી .કોલોની ખાતે ચાલતા નિશુલ્ક યોગ ક્લાસ માં હરિદ્વાર પતંજલિ વિશ્વવિદ્યાલયમાં યોગમાં
માસ્ટર ડિગ્રી તેમજ ત્રણ માસની થેરાપી ઇન્ટરશીપ પૂર્ણ કરી ધારા જુંગીએ યોગ ક્લાસમાં આવતા દરેક યોગસાધકોને એક્યુપ્રેશર થેરાપી નિશુલ્ક આપવામાં આવી છે.અને આમ જનતાને પણ તેનો લાભ મળશે.
યોગ શિક્ષક નરેશભાઈ જુંગી દ્વારા આહવાન કરવામાં આવે છે જો આપણે સ્વસ્થ તંદુરસ્ત અને નીરોગી રહીને જીવન જીવવું હશે તો યોગ અને આયુર્વેદ તેમજ થેરાપીઓનો સહારો લેવો જ પડશે.સમય અંતરે પતંજલિ આઇડ્રો ઇયર ડ્રોપ અણુ તેલ થી નસ્ય જલનેટી આઇ વોસ કુંજન ક્રિયા પણ કરાવવામાં આવે છે.જે યોગ સાધકો આ ક્લાસ માં રેગ્યુલર આવશે એમને નિશુલ્ક થેરાપીઓનો લાભ આપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનવ મહિના પહેલા છેતરપીંડી કરી નાસી છુટનાર બે મહિલાઓ ઝડપાઇ
December 23, 2024 02:32 PMપોલીસે દારુની ભઠ્ઠીનો નાશ કરી વનવિભાગનું વધુ એક વખત નાક કાપ્યુ !
December 23, 2024 02:31 PMકમલાબાગ પોલીસ સ્ટેશન પાસે હવે ‘હીટ એન્ડ ફન’ ની વિચિત્ર ઘટના બની!
December 23, 2024 02:29 PM‘અમારી માધવાણી કોલેજ રાબેતા મુજબ ચાલુ છે, અફવામાં આવવુ નહીં’
December 23, 2024 02:28 PMપોરબંદરના ગ્રામ્યપંથકમાં નવ કરોડથી વધુના રસ્તાના થયા ખાતમુહૂર્ત
December 23, 2024 02:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech