સુરતમાંથી ઉમેદવારી પત્ર નામંજૂર થતાં લોકસભા ચૂંટણીની રેસમાંથી બહાર થઈ ગયેલા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરત લોકસભા બેઠકના પરિણામો તાત્કાલિક જાહેર કરવા સામે કોંગ્રેસ હાઈકોર્ટમાં જવાની તૈયારી કરી રહી છે.
સુરતમાંથી ઉમેદવારી પત્ર નામંજૂર થતાં લોકસભા ચૂંટણીની રેસમાંથી બહાર થઈ ગયેલા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બીજી તરફ છ દિવસ પછી અચાનક હાજર થયેલા કુંભાણીએ પોતાને કોંગ્રેસના સૈનિક ગણાવતા કહ્યું કે કોંગ્રેસના નેતાઓએ તેમને સમર્થન આપ્યું નથી.
કુંભાણીને છ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા
બીજી તરફ છ દિવસ પછી અચાનક હાજર થયેલા કુંભાણીએ પોતાને કોંગ્રેસના સૈનિક ગણાવતા કહ્યું કે, કોંગ્રેસના નેતાઓએ તેમને સમર્થન આપ્યું નથી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે શુક્રવારે સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. નામાંકન રદ્દ થયાના આટલા દિવસો બાદ લેવામાં આવી રહેલી કાર્યવાહી અંગે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આ મામલો પક્ષની શિસ્ત સમિતિને મોકલવામાં આવ્યો હતો અને તેમની ભલામણ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોબોટે સીડી પરથી કૂદતા નીચે પટકાયો, તો દુનિયા શા માટે તેને ગણાવી રહી છે 'આત્મહત્યા' ?
July 06, 2024 11:52 PMનવા ફોજદારી કાયદા પર કોંગ્રેસના નેતા ચિદમ્બરમના નિવેદન પર લાલઘૂમ થયા ઉપરાષ્ટ્રપતિ ધનખર
July 06, 2024 11:45 PMસોનાક્ષી-લવના અણબનાવ પર શત્રુઘ્ન સિંહાએ તોડ્યું મૌન, કહ્યું- હું સહન નહિ કરુ...
July 06, 2024 11:27 PMચારધામ દર્શન માટે જનારા શ્રદ્ધાળુઓ માતગે માઠા સમાચાર, ભારે વરસાદના એલર્ટ બાદ યાત્રા મોકૂફ
July 06, 2024 11:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech