કોડીનાર– ઊના હાઈવે પર ઉના તરફથી આવતી બી.એમ.ડબલ્યુ લકઝરી કાર નં.જીજે૧૮ઈબી ૭૪૩૧ના ચાલકે બાઈક ને ઠોકર મારી હતી.જેમાં બાઇક ચાલક નું મોત થયું હતું. આ સ્થળ પર દેવળી ગામનો રસ્તો હાઈવેને જોડતો હોય ત્યાંથી દેવળી ગામના મસરીભાઈ સીદીભાઈ મોરી ઉ.વ.૭૦નાંની બાઈક જઈ રહ્યા હતા અને કારની ઠોકર લાગતા બાઈક ૧૦૦ મીટર સુધી ધસડયું હતું અને બાઇક ચાલકને ૧૦૮ દ્રારા રા.ના.વાળા. હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવને લઈ મૃતકના પુત્ર પ્રદિપભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની ધોરણસરની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપવનદીપ રાજનની તબિયત હજુ ય નાજુક
May 06, 2025 11:11 AMજામનગરના કાલાવડ તાલુકામા ભરઉનાળે માવઠું
May 06, 2025 11:10 AMચીન કરી રહ્યું છે પાકિસ્તાન માટે જાસૂસી: ભારતીય જળસીમા નજીક માછીમારી વધારી
May 06, 2025 11:09 AMરાષ્ટ્ર વિરોધી પોસ્ટ અપલોડ કરનાર સામે કડક કાર્યવાહીના નિર્દેશ
May 06, 2025 11:07 AMહમાસના કબજામાંથી પાછી આવેલી 22 વર્ષની ઇઝરાયલી યુવતી પર તેના જ ઘરમાં બળાત્કાર
May 06, 2025 11:06 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech