બંને વાહનોમાં નુકસાની: રીક્ષા ચાલક ઘાયલ : ટોળા એકત્ર થયા
જામનગરમાં જીલ્લા પંચાયત સર્કલ રોડ પર આજે સવારે એક ઓટો રીક્ષા તેમજ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઓટોરિક્ષાની પાછળ થી પુરપાટ ઝડપે આવી રહેલી એક કાર ધડાકાભેર અથડાઈ પડી હતી, અને કાર તેમજ રિક્ષા બંને વાહનોમાં નુકસાની થઈ હતી.
આ ઉપરાંત રિક્ષા ના ચાલક બુઝુર્ગ ને માથાના ભાગે ઈજા થઈ હતી, જે બનાવ બાદ 108ની ટુકડીને સ્થળ પર બોલાવતા ઈજાગ્રસ્ત રીક્ષા ચાલકને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. આ અકસ્માતને લઈને થોડો સમય માટે ટ્રાફિકજામના દ્રશ્ય સર્જાયા હતા, પોલીસ ટુકડી દોડી આવી હતી, અને અકસ્માતના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગાઝામાં ઇઝરાયેલના હુમલાઓમાં 10 દિવસમાં 300થી વધુ બાળકોના મોત, યુએનએ જાહેર કર્યા આંકડા
April 01, 2025 03:08 PMદુષ્કર્મના આરોપી પાદરી બજિંદરસિંહને આજીવન કેદની સજા
April 01, 2025 03:05 PMઆધારકાર્ડનું કામ આજથી ૧૮ વોર્ડ ઓફિસમાં શરૂ
April 01, 2025 02:59 PM22 દિવસના દાંપત્યજીવનમાં રિસામણે ગયેલ પરિણીતાની વચગાળાના ભરણપોષણની અરજી રદ
April 01, 2025 02:55 PMજામનગરમાં નવા નાગના ગામે સગીરા સાથે દુષ્કર્મ
April 01, 2025 02:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech