વેળાવદર ભાલ પો.સ્ટે.ના પ્રોહિબીશનના ગુન્હામાં નાસતા-ફરતા વધુ એક આરોપીને ભાવનગર સ્પેશલ ઓપરેશન ગ્રુપે ઝડપી લીધો હતો.
ભાવનગર એસ.ઓ.જી. શાખાના ઇ.ચા. પોલીસ ઇન્સ્પેકટર ડી.યુ.સુનેસરા ના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. જયરાજસિંહ જાડેજા તથા હેડ કોન્સ. રાધવેન્દ્રસિંહ ગોહિલને મળેલી સંયુકત બાતમી આધારે ગણેશગઢના પાટીયા નજીક વેળાવદર ભાલ પોલીસના ગુ.ર.નં ૧૧૧૯૮૦૬૬૨૪૦૩૧૫/૨૦૨૪ પ્રોહિ એકટ કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી),૯૮(૨) મુજબના ગુન્હાના કામે નાસતો-ફરતો વધુ એક આરોપી જયરાજસિંહ દિલીપસિંહ ગોહિલ (ઉ.વ.૩૨, રહે પ્લોટ નં.૪૨, રમાબાગ, અનંતવાડી, ભાવનગર)ને ઝડપી લઈ તેને વેળાવદર-ભાલ પોલીસને હવાલે કર્યો હતો.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઈ. ચા. પોલીસ ઇન્સપેકટર ડી.યુ.સુનેસરા તથા ઙજઈં જે.ડી.બારોટ સા. તથા અજઈં જયરાજસિંહ જાડેજા, અજઈં મિતેષભાઇ જોષી તથા ઇંઈ રાધવેન્દ્રસિંહ ગોહિલ, ઇંઈ જયવીરસિંહ ચુડસમા, ઇંઈ રાજેન્દ્રસિંહ ગોહિલ તથા ઙઈ કિશોરસિંહ ડોડીયા તેમજ ઙઈ સુરેન્દ્રસિંહ ગોહિલ જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવકફ કાયદા વિરુદ્ધ આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
April 16, 2025 10:55 AMપંજાબ કિંગ્સનો ઐતિહાસિક વિજય, KKRને માત્ર 95 રનમાં ઓલઆઉટ કરીને 16 રનથી જીત્યું
April 15, 2025 11:02 PMફોર્મ 16થી ITR ફાઇલ કરવાની પ્રક્રિયા બને છે સરળ, અહીં જાણો તમારા કામની વાત
April 15, 2025 07:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech