બાંટવા શહેરમાં બન્ને બેન્કોની એટીએમ સેવા બંધ

  • June 20, 2024 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાંટવા શહેરમાં બે બેન્કોના એટીએમ છે, પરંતુ ભાગ્યે જ ચાલુ હોય છે. લોકો પૈસા ઉપાડવા જાય તો મોટા ભાગે બંધ જ હોવાની બુમો આવે છે. બેન્ક ઓફ બરોડા અને એસબીઆઇ બન્ને રાષ્ટ્રીય બેન્કના એટીએમ શોભાના ગાંઠીયા જેવા જોવા મળે છે. વેપારીઓ અને ગામડાઓમાંી ખરીદી કરવા આવતા લોકો એટીએમના ભરોસે પોતે પૈસા લાવતા ની અને એટીએમમાંી ઉપડતા ની. આ બાબતે એસબીઆઇના મેનેજરને પુછાતા તેઓએ એવું જણાવ્યું છે કે, કનેકટીવીટીનો પ્રોબલેમ રહે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News