રૂડા ઓફિસમાં પણ એસીબી ગુપચુપ વિઝીટ કરી ગઇ?

  • May 31, 2024 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલા અિકાંડમાં ૨૭ લોકોના કણ મોત નિપયાની ઘટના બાદ ચાલતી તપાસમાં એન્ટી કરપ્શન બ્યુરોએ ઝંપલાવી રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશનના ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ–ઇજનેરો ઉપર દરોડાનો દોર શ કર્યેા છે ત્યારે એવી પણ ચર્ચા છે કે ડા ઓફિસમાં પણ એસીબી ટીમ ગુપચુપ વિઝીટ કરી ગઇ છે.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશન અને રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની કામગીરી મહદ અંશે સમાન છે, કોર્પેારેશન સિટી એરિયામાં જે કામગીરી કરે છે તે જ કામગીરી ડા તત્રં આઉટર એરિયા તેમજ કાર્યક્ષેત્ર હેઠળના ગામોમાં કરે છે. શું એસીબીના રડારમાં કોર્પેારેશન બાદ ડા હશે ? તે સવાલનો જવાબ કોઇ પાસે નથી. સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ ગઇકાલથી એવી ચર્ચા છે કે ડા ઓફિસમાં એસીબીની ટીમ ગુપચુપ વિઝીટ કરી ગઇ છે, ખરેખર વિઝીટ કરી છે કે નહીં ? તે બાબતને સમર્થન મળતું નથી છતાં આવી ચર્ચા શ થતા સાથે ડાના સ્ટાફમાં સોંપો પડી ગયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News