ભાવનગર શહેરના નારી ચોકડી નજીક ટ્રક પાછળ બાઈક ઘુસી જતા યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી. સુરતથી ઉના બાઈક લઇને જતા રાજુભાઈ કરણભાઈ સવધારિયા (ઉ.વ.૨૪, રહે.una) ભાવનગર નારી ચોકડી પાસે પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન યુવાનનું બાઈક અકસ્માતે ટ્રકની અથડાયુ હતું. અકસ્માતમાં યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે લોકોના ટોળાં એકઠા થયા હતા. અને ૧૦૮ ને જાણ કરાતા યુવાનને ગંભીર હાલતે ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો. બનાવ મામલે સર ટી હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહનુમાન જયંતીના પાવન પર્વે ખંભાળિયાના વિવિધ મંદિરોમાં ભક્તોની ભીડ
April 14, 2025 12:27 PMખંભાળિયામાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
April 14, 2025 12:21 PMજો સહાનુભૂતિ હોય તો કોઈ મુસ્લિમને કોંગ્રેસ અધ્યક્ષ બનાવો, 50% ટિકિટ આપો: પીએમ મોદી
April 14, 2025 12:18 PMબીગબીએ પૂછ્યું ફોલોઅર્સ કેમ વધે? ફેન્સની સલાહ ... રેખા સાથે સેલ્ફી પોસ્ટ કરો
April 14, 2025 12:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech