મવડી પાસે વગડ ચોકડીએ દમાંપરે ઠોકરે લેતા યુવનું ઘટના સ્થળે મોત

  • April 03, 2024 05:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં વધુ એક જીવલેણ અકસ્માતી ઘટા બી છે. મવડી વિસ્તાર ાસે આવેલી વગડ ચોકડી જીક રાત્રિા ડમ્રે ગાળા જઇ રહેલા યુવો હડફેટે લેતા યુવકું ઘટાસ્ળે જ કમકમાટીભર્યું મોત યું હતું. લક્ષ્મીગર વિસ્તારમાં રહેતો યુવા કેટરીંગ કામ માટે જતો હતો. દરમિયા આ ઘટા બી હતી અકસ્માતા આ બાવા ગલે તાલુકા ોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. અકસ્માતા આ બાવી જાણવા મળતી વિગતો મુજબ મવડી વિસ્તારમાં આવેલી વગર ચોકડી ાસે રાત્રિા ડમ્રે અહીં ગાળા જઈ રહેલા જોી કાલસીંગ જાદવ(ઉ.વ 22) નામના યુવકને હડફેટ લીધો હતો. બાવ અંગે કોઇએ 108 ે જાણ કરતા 108 ા ઇએમટીએ જોઈ તાસી યુવો મૃત જાહેર કર્યો હતો.

બીજી તરફ આ ઘટાા ગલે તાલુકા પોલીસ મકા પીએસઆઇ પી.એસ.આઇ તા સ્ટાફ ણ અહીં હોંચી ગયો હતો અે યુવાા મૃતદેહે ીએમ માટે હોસ્ટિલ ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી.

ોલીસી પ્રામિક તાસમાં એવી હકીકત સામે આવી હતી કે અકસ્માતમાં મોતે ભેટાર જોી કાલસિંગ જાદવ લક્ષ્મીગર શેરી ંબર 2 માં રહેતો હતો. ોલીસે જણાવ્યું હતું કે, યુવા અરિણીત હતો તે કેટરિંગ કામ કરતો હતો. ગઈકાલ રાત્રિા તે અહીં વગડ ચોકડી ાસે આવેલા રામલીલા પાર્ટી પ્લોટમાં કેટરીંગ કામ માટે જઈ રહ્યો હતો દરમિયા ડમ્રી હડફેટે ચડી જતા તેું મોત યું હતું. આ મામલે પોલીસે ડમ્રચાલક સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application