ધ્રોલના ગાયત્રીનગર વિસ્તારમાં જમવા બાબતે બોલાચાલી થતા મનમાં લાગી આવવાથી યુવાને ગળાફાંસો ખાઇને જીવાદોરી ટુંકાવી લીધી છે, બનાવના કારણે શોકની લાગણી ફેલાઇ છે.
ધ્રોલના ગાયત્રીનગરમાં આવેલા ડફેરવાસમાં રહેતા અયુબ ગફારભાઇ જુણેજા (ઉ.વ.૩૪) નામના યુવાનને ગઇકાલે બપોરના સમયે જમવા બાબતે પત્ની સાથે નજીવી બોલાચાલી થઇ હતી.
જે બાબતનું અયુબભાઇને મનોમન લાગી આવતા ગઇકાલે મમાં મોભારા સાથે ચુંદડી વડે ગળાફાંસો ખાઇ લેતા સારવાર માટે ધ્રોલ સરકારી હોસ્પીટલ ખાતે લઇ જવામાં આવેલ જયાં ફરજ પરના તબીબે તપાસીને મરણગયાનું જણાવ્યુ હતું આ અંગે સલમાબેન અયુબભાઇ જુણેજાએ ધ્રોલ પોલીસમાં જાણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોરબીમાં પીવાના પાણીના પ્રશ્નેે ટાંકામાં બેસી વિરોધ પ્રદર્શન
January 23, 2025 11:11 AMવાંકાનેર નજીક ટ્રક પાછળ બાઈક ઘુસી જતા પિતા–પુત્રીનું મોત
January 23, 2025 11:10 AMજૂનાગઢમાં ૨.૪૩ કરોડોનું ફલેકું ફેરવનાર બિલ્ડર મનીષ કારીયા અને તેનો સાગરિત કોટાથી ઝડપાયા
January 23, 2025 11:08 AMશાપરમાં કારખાનાની ઓફિસમાં જુગારના ફીલ્ડ ઉપર એલસીબીનો દરોડો, કારખાનેદાર સહિત સાત ઝડપાયા
January 23, 2025 11:06 AMજામનગર જિલ્લા ભાજપ દ્વારા કાલાવડ ખાતે સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયુ
January 23, 2025 11:06 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech