જામનગરના એક દંપતિ સહિત ત્રણ સામે ફરિયાદ: મકાનના વેચાણના પૈસાની લેતી-દેતીના મામલે પોલીસમાં અરજી કરી હોવાથી તેનું મન દુઃખ રાખીને હુમલો કર્યો
જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતી મહિલાએ પોતાને તથા પરિવારજનોને ધાક ધમકી આપી પોતાના પુત્ર ઉપર હુમલો કરવા અંગે ડિફેન્સ કોલોની માં રહેતા મનસુખ બચુભાઈ પરમાર છાયાબેન મનસુખભાઈ પરમાર નામના દંપત્તિ અને તેના પુત્ર વિશાલ મનસુખભાઈ પરમાર સામે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જે ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીએ આરોપી પાસેથી અગાઉ કબજા વગરના મકાનનો સોદો કર્યો હતો, તેના બે લાખ દસ હજાર રૂપિયા ફરિયાદીને આરોપીએ આપ્યા ન હતા. જેથી ફરીયાદી મહિલા દ્વારા જામનગરના પોલીસ વિભાગમાં અરજી કરવામાં આવી હતી.
જેનો ખાર રાખીને ઉપરોક્ત દંપત્તિ અને તેના પુત્ર ત્રણેયએ ભેગા થઈને હુમલો કરી ધાકધમકી આપ્યાન પોલીસ ફરિયાદમાં જાહેર કરાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગ્રીનલેન્ડ ચોકડી પાસે કારખાનામાંથી રૂ.૧.૨૬ લાખની કોપર પ્લટની ચોરી
April 08, 2025 03:19 PMકેવાયસી અપડેટના નામે ફોન કરી બાંધકામ ધંધાર્થીના ખાતામાંથી 5.62 લાખ ઉસેડી લીધા
April 08, 2025 03:17 PMઆખા વર્ષમાં અખા ત્રીજે લગ્ન કરવા શું કામ માનવામાં આવે છે શુભ? જાણો તેની પાછળનું કારણ
April 08, 2025 03:17 PMજ્યાં ઔરંગઝેબની કબર છે તે ખુલ્દાબાદ શહેરનું નામ બદલાવીને રત્નાપુર કરાશે
April 08, 2025 03:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech