રાણાકંડોરણા નજીક મંદિરનો પૂજારી વિદેશી દાની અડધી બોટલ સાથે ઝડપાયો હતો તે ઉપરાંત જિલ્લામાં અન્ય અનેક જગ્યાએથી દેશી દા મળી આવતા કાર્યવાહી થઇ હતી.
મંદિરના મહંત અને મજૂર પાસેથી દા કબ્જે
રાણાવાવ પોલીસે રાણાકંડોરણા ગામથી રાણાવાડોત્રા જતા રસ્તે આવળ માતાજીના મંદિરે જઇને ત્યાંના મહંત જગદીશ રામેશ્ર્વર ગીરીબાપુ ઉ.વ.૫૪ નામના ઇસમના કબ્જામાંથી ૩૫૦ ા.ની કિંમતી વિદેશી દાની અડધી બોટલ સાથે ધરપકડ કરી હતી. ભાવપરા ગામે હાઇવે રોડ પર રહેતા અને મજૂરીકામ કરતા સુભાષ લખમણ ઓડેદરાને પાંચ ડેરા ગામના પાટીયા પાસેથી ૩૭૫ ા.ના બીયરના ત્રણ ટીન સાથે પોલીસે પકડી પાડયો હતો.
દાના અન્ય દરોડા
છાયાના રબારીકેડામાં રહેતી મંજૂ રાણા કોડીયાતરને ૪૦૦ ા.ના દા સાથે, નરસંગ ટેકરીના રેલ્વે પાટા પાસે રહેતા સંજય વસંત વાજાને ૪૦૦ ા.ના દા સાથે પોલીસે પકડી પાડયા હતા. મોઢવાડા ગામે રહેતો છગન નારણ પાંડાવદરા હાજર મળી આવ્યો ન હતો પરંતુ તેના ફળિયામાંથી ૩૦૦૦ ા.નુ દાનુ બાચકુ કબ્જે થયુ હતુ. જાવર ગામે સિલ્વર ફેકટરી તરફ જતા રસ્તે રહેતી જમનાબેન અરભમ વાજા ના મકાનમાંથી ૩૪૦૦ ા.નો દા મળી આવતા તેને સવારે પોલીસ મથકે હાજર થવા જણાવ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવ વિધાનસભા પેટાચૂંટણીમા આવતીકાલે યોજાશે મતદાન, જાણો આટલા મતદાન મથક પર યોજાશે મતદાન
November 12, 2024 10:53 PMવડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'નોબેલ શાંતિ પુરસ્કાર' મળવો જોઈએ, દુનિયાના આ મોટા રોકાણકારે કરી માંગ
November 12, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech