બારડોલીમાં રહેતા કિશોરનું પોતાના ઘરમાં અચાનક ઢળી પડયા બાદ બેશુદ્ધ હાલતે મોત નીપજ્યું હતું.
મૂળ ભાવનગરના અને હાલ બારડોલીના ગાંધી રોડ પર રહેતા એભાભાઈ કમાભાઈ પરમારનો પુત્ર વિજાભાઈ (ઉ. વ. ૧૭)પોતાના ઘરે મોડી રાત્રીના સાડા દસ વાગ્યાની આસપાસ અચાનક બેશુદ્ધ થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા એલસીબીમાં ફરજ બજાવતા કુબેર વીસોત્રિના એએસઆઈને શ્રેષ્ઠ કામગીરી બદલ ડીજીપીએ સન્માનિત કર્યા
December 23, 2024 12:09 PM3 દિવસ પહેલા રિલીઝ થયેલી ફિલ્મ માર્કોએ મચાવ્યો તહેલકો
December 23, 2024 12:09 PMભારતની નંબર 1 ફિલ્મ બની અલ્લુ અર્જુનની ફિલ્મ
December 23, 2024 12:08 PMદ્વારકામાં અવાવરૂ જગ્યામાંથી બિનવારસુ હાલતમાં મળી બાળકી
December 23, 2024 12:07 PMઘરનું નામ રામાયણ અને લક્ષ્મી કોઈ બીજા છીનવી લે...
December 23, 2024 12:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech