ભાણવડમાં મારુતીકારમાં એકાએક આગ ફાટી

  • March 01, 2024 01:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડ શહેરના રણજીતપરા અને ગામને જોડતી ફલકુ નદીના પુલ પાસે એક મારુતી કારમાં એકાએક આગ ફાટી નિકળતા ભયનો માહોલ છવાયો હતો, સદનશીબે કોઇ જાનહાની થઇ નથી, સ્થાનીકોએ લબકારા મારતી કાર ઉપર પાણીનો મારો ચલાવી આગને બુઝાવી હતી, જો કે કાર એલપીજી હતી, આગના બનાવથી આજુબાજુના વિસ્તારમાં દોડધામ મચી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application